with small unit and today Green Care Irrigation is standing in reputed position in all leading Drip Irrigation and accessories Manufacturer in Maharashtra. Nirmal Irrigation is a ISO 9001 certified Company.
The Company offers a range of Drip Irrigation Lateral (online aswell as Inline round and Flat dripper) and Drip Irrigation Accessories. The Company has developed a Controlled Quality Management System which places great prominence towards providing finest quality.
OUR VISION
To become most reliable and great solution provider for irrigation system in the world.
OUR MISSION
To make world more green, preserve land fertility with minimum water consumption through irrigation system.
ગ્રીન કેર ઈરીગેશનની સ્થાપના વર્ષ ૨૦૧૩ માં થઇ છે. જે નેટાફિમ ઈરીગેશન ઇન્ડિયા પ્રા.લિ . ગાંધીનગર જીલ્લાની ઓથોરાઇઝ ડીલર શીપ ધરાવે છે. નેટાફિમ ઈરીગેશન મીની સ્પ્રીન્ક્લર, ડ્રીપ સીસ્ટમ , ઓટોમેશન સીસ્ટમ, ફોગર સીસ્ટમ નું વેચાણ કરે છે. તેમજ જી.જી.આર.સી માન્ય સબસીડી નું કામ કરીએ છીએ.
ગ્રીન કેર ઈરીગેશન ની વિશેષતાઓ
આપના વિસ્તારમાં રહેતા તમામ ખેડૂત મિત્રોને જણાવતા અત્યંત આનંદ અનુભવીએ છીએ કે તમારા સાથ અને સહકારથી ગ્રીન કેર ઈરીગેશન ને મીની સ્પ્રીન્ક્લર / ટપક પદ્ધતિ નું સૌથી વઘુ વેચાણ કરી જીલ્લા માં પ્રથમ સ્થાને છીએ. ગ્રીન કેર ઈરીગેશનનો ધ્યેય ખેડૂત મિત્રો સુધી સારામાં સારી સર્વિસ.. ગુણવતા પ્રેરક મટેરીયલનું અનુભવી ફીટર દ્વારા ફીટીંગ કરી આપવું અમને તમારી સેવા કરવાનો એક અવસર આપો.